GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કેબીનેટ સબ કમિટીના ભલામણોને આધારે નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ કરીને ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો' કાર્યક્રમનો વ્યાપ વધારવામાં આવ્યો છે ?
1. ગામના જાહેર રસ્તાઓ ઉપર એલ.ઈ.ડી. લાઈટના કામો.
2. જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામો.
૩. ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓમાં ટેલીવીઝન પૂરાં પાડવા.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
મેગ્નેટાઈટ ___ નો પ્રકાર છે.

ક્રોમાઈટ અયસ્ક
લોહ અયસ્ક
મેગ્નેશિયમના અયસ્ક
મેંગેનીઝના અયસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક્ક કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે.
આપેલ બંને
જે સગીર તેના વંશને લીધે ભારતનો નાગરીક હોય અને તે અન્ય કોઈ દેશનો પણ નાગરીક હોય તો તે એ નાગરીકતાનો ત્યાગ ન કરે તો તે ભારતનો નાગરીક હોવાનું બંધ થશે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું.

સર થોમસ મનરો
લૉર્ડ કુક
લૉર્ડ કોર્નવોલિસ
લૉર્ડ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP