કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં આસામના પાંચ વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ‘કાર્બી આંગલોંગ ત્રિપક્ષીય’ કરાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ કરાર મુજબ વિદ્રોહી જૂથો હિંસાનો માર્ગ છોડી દેશે તથા તેમના હથિયારો પણ સોંપી દેશે.
2. આ કરાર મુજબ હજારો ઉગ્રવાદીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે.
3. આ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર કાર્બી ક્ષેત્રના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ફાળવશે.
4. આ કરાર અંતર્ગત કાર્બી સમુદાયના આસામ રાજ્ય વિધાનસભામાં ફરજિયાત ચાર મંત્રીનો સમાવેશ કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ?

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં NCCR દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારતના ક્યા રાજ્યના દરિયાકિનારે સૌથી વધુ જમીનનું ધોવાણ થયું છે ?

મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ મિશન ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે.
2. આ મિશન હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે.
3. આ ડિજિટલ હેલ્થ IDમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે.
4. આ હેલ્થ ID દરેક વ્યક્તિએ લેવું જરૂરી છે તથા આ ID માટે લાભાર્થીએ રૂ. 500 ચૂકવવા પડશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP