GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I (વરસાદનું પ્રમાણ)
1. ભારે વરસાદના ક્ષેત્રો
2. મધ્યમ વરસાદ
3. ઓછો વરસાદ
4. અપૂરતો વરસાદ
યાદી - II (જે વિસ્તારમાં વરસાદ પડે છે)
a. આસામ, મણિપુર
b. બિહાર
c. હરિયાણા
d. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ

1-c, 2-d, 3-a, 4-b
1-b, 2-c, 3-d, 4-a
1-d, 2-a, 3-b, 4-c
1-a, 2-b, 3-c, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા રાજ્યે NITI આયોગના ઈન્ડિયન ઈનોવેશન ઈન્ડેક્ષ 2020 ની બીજી આવૃત્તિના ઈનોવેશન ઈન્ડેક્ષમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BASEL ધારાધોરણો ___ ને લગતા છે.

સહકારી બેંકો અને સોસાયટીઓ
વાણિજ્ય બેંકો
દેશોની કેન્દ્રીય બેંક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP