GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.
2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે.
3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
COVID-19ની સામગ્રી ઉપર કરમુક્તિ ચકાસવા માટે GST કાઉન્સિલે ___ ના અધ્યક્ષપણા હેઠળ 8 સભ્યોની પેનલની રચના કરી છે.

નીતિન પટેલ
થાઈગા રાજન
કોનરાડ સંગમા
મનિષ સિસોદીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?
1. કાંચીપુરમનું મંદિર
2. સાતપુડા ટાઈગર રીઝર્વ
3. વારાણસીના ગંગા ઘાટ

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન ___ રહેશે.

ઠંડુ અને સૂકું
ગરમ અને ભેજવાળું
તોફાની
વરસાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP