GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એમ.એસ.આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે ?(1) એડ્રેસ બુક (2) એટેચમેન્ટ (3) સિગ્નેચર ફક્ત 1 1 અને 2 આપેલ તમામ ફક્ત 3 ફક્ત 1 1 અને 2 આપેલ તમામ ફક્ત 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું... પ્રથમ કાર્ય છે. અંતિમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. વિસ્તૃત કાર્ય છે. પ્રથમ કાર્ય છે. અંતિમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. વિસ્તૃત કાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ? ગોવા રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ત્રિપુરા આપેલ પૈકી એક પણ નહીં ગોવા રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ત્રિપુરા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘કઠિયારાને રોજ કરતાં બમણી ભિક્ષા મળી."લીટી દોરેલા વિશેષણનો પ્રકાર કયો ? સમૂહસૂચક સંખ્યાવાચક ક્રમસૂચક સંખ્યાવાચક અનિશ્ચિત સંખ્યાવાચક આવૃત્તિસૂચક સંખ્યાવાચક સમૂહસૂચક સંખ્યાવાચક ક્રમસૂચક સંખ્યાવાચક અનિશ્ચિત સંખ્યાવાચક આવૃત્તિસૂચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? બી. એન. રાવ ડૉ. આંબેડકર સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન બી. એન. રાવ ડૉ. આંબેડકર સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Fill in the blanks with the correct form of the verbs in the Simple Present Tense."Kiran ___ not ___ the plants." (do + water) did, watering do, water does, water does, watering did, watering do, water does, water does, watering ANSWER DOWNLOAD GUJARATI MCQ APP