સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___
1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે.
2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે.
3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી.
4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી.

1, 3 અને 4 સાચા છે.
1 અને 2 સાચા છે.
2 અને 4 સાચા છે.
2 અને 3 સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કર્મચારીને તેની ગેરવર્તણૂંક કે ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તેને શું કહેવાય ?

અપકર્ષ
છટણી
ભરતી
બઢતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની સ્વરૂપના ધંધાકીય એકમે પોતાના નાણાંકીય પત્રકો (ઉપજ ખર્ચ ખાતું, સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, ઓડિટર્સ અહેવાલ વી) ___ ધોરણ તૈયાર કરી લાભાર્થીઓ સમક્ષ રજૂ કરવા ___ છે.

ત્રિમાસિક, મરજિયાત
વાર્ષિક, મરજિયાત
વાર્ષિક, ફરજિયાત
ત્રિમાસિક, ફરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP