GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ?1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.3. પાણીની સમતુલાનું નિયમન કરવું.4. શરીરના તાપમાનનું નિયમન કરવું. ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં મળેલાં COVID-19 ના વેરીયન્ટ (variant) ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ___ નામ આપ્યું. Kappa and Delta Berun and Alpha Kunt and Goban આપેલ પૈકી કોઈ નહીં Kappa and Delta Berun and Alpha Kunt and Goban આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન ___ રહેશે. ઠંડુ અને સૂકું વરસાદી તોફાની ગરમ અને ભેજવાળું ઠંડુ અને સૂકું વરસાદી તોફાની ગરમ અને ભેજવાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ પશ્ચિમ એન્ટાર્કટિકામાંથી તૂટીને વેડેલ સાગરમાં ગયેલી વિશાળ હિમશીલા વિશ્વની સૌથી મોટી હિમશીલા બની છે. A-76 Q-76 X-76 I-76 A-76 Q-76 X-76 I-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ સ્પેસક્રાફ્ટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે. આ સ્પેસક્રાફ્ટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સમબાજુ ત્રિકોણમાં બાજુઓનું માપ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? (25√3)/4 આપેલ પૈકી કોઈ નહીં (25√3)/2 25/(√3) (25√3)/4 આપેલ પૈકી કોઈ નહીં (25√3)/2 25/(√3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP