ભૌતિક વિજ્ઞાન (Physics) ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નીચેનામાંથી કોની વચ્ચે લાગે છે ?(1) પ્રોટોન-પ્રોટોન(2) પ્રોટોન-ન્યુટ્રોન(3) ન્યુટ્રોન-ન્યુટ્રોન(4) પ્રોટોન-ઇલેક્ટ્રોન 1,2,3 4 1,3,4 1,2,4 1,2,3 4 1,3,4 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત Pi – P0 = 4 T/R છે. જ્યાં R એ પરપોટાની ત્રિજ્યા અને T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ___ M¹L⁰T-1 M¹L¹T-1 M¹L⁰T-2 M¹L-1T-1 M¹L⁰T-1 M¹L¹T-1 M¹L⁰T-2 M¹L-1T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 3% 4% 2% 1% 3% 4% 2% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) V = {100 ± 5) V અને 1 = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 6% 4.9% 5.1% 3.0% 6% 4.9% 5.1% 3.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) આકાર (દઢતા) સ્થિતિસ્થાપકતા અંકનો એકમ___ Nm-1 Nm2 Nm Nm-2 Nm-1 Nm2 Nm Nm-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP