Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 1, 2, 3, 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વૉશિંગ્ટન ન્યૂયોર્ક લંડન કેલિફોર્નિયા વૉશિંગ્ટન ન્યૂયોર્ક લંડન કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 379 કલમ 259 કલમ 314 કલમ 420 કલમ 379 કલમ 259 કલમ 314 કલમ 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિંટન લોન ટેનિસ ટેબલ ટેનિસ ફૂટબોલ બેડમિંટન લોન ટેનિસ ટેબલ ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKPFQY YKRFUY YKKFQY YKPGQY YKPFQY YKRFUY YKKFQY YKPGQY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આપેલ આકૃતિ એક ખોલેલા પાસા(DICE)ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? C A B D C A B D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP