GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલાં વિધાનો જુઓ : 1. દરેક જિલ્લામાં જિલ્લા પરિષદની રચના કરવી અને કલેક્ટર તેના મુખ્ય સચિવ તરીકે કામ કરે. 2. દરેક રાજ્યમાં એક વિધાનપરિષદ હોય કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય. 3. રાજ્ય નાણાં પંચો કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લે. 4. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણ હેઠળ સોંપાયેલાં તમામ કામો સોંપવાં. ઉપરોક્ત ભલામણો કોના દ્વારા કરવામાં આવી હતી ?
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.