Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે ? પંચમહાલ ખેડા દાહોદ આણંદ પંચમહાલ ખેડા દાહોદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે બળવાન બાહુબલી સહસ્ત્રબાહુ સોબાહુ બળવાન બાહુબલી સહસ્ત્રબાહુ સોબાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ધરાઈ જવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ધરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક કડવાશ મીઠાશ તર્ક રસ કડવાશ મીઠાશ તર્ક રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP