PSI Prelim Exam Paper (06-03-2022)
જે દિવસ થી પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યો હોય, તે કાળક્રમ પ્રમાણે, પ્રથમ થી આખરી ક્રમમાં
ભારતનાં નિમ્ન પ્રધાનમંત્રીઓને ગોઠવો. (1) વી.પી. સિંહ (2) ચરણ સિંઘ (3) ચંદ્રશેખર (4) મોરારજી દેસાઈ
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. ઊંચાઈમાં ઊતરતા ક્રમે બીજા સ્થાને કોણ આવશે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?