કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશો વચ્ચે કરવામાં આવે છે ? (1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). અમેરિકા (4). જાપાન 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ઑગસ્ટ 2023 સુધીમાં GI ટેગ પ્રાપ્ત કરનારા ઉત્પાદનોની સંખ્યાની દૃષ્ટિએ ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું આપેલ બંને એક પણ નહીં ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મોહાજેર-10 અટેક ડ્રોન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ UAE ઈરાન ઈજિપ્ત ઈઝરાયેલ UAE ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ ક્રોપ સર્વે (DCS) લૉન્ચ કર્યો ? કૃષિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ રેન્જર દિવસ (World Ranger Day) ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 31 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP