GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતના બંધારણમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરના પ્રતિબંધ અંગેની જોગવાઇ કયા અનુચ્છેવી છે ?

અનુચ્છેદ - 13
અનુચ્છેદ - 23
આપેલ પૈકી કોઈ નહીં
અનુચ્છેદ - 33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ગુજરાતમાં જીવદયા પ્રેમીઓએ ક્યા શહેરમાં ગ્રેટગોલ્ડન સર્કસમાં પ્રાણીઓના શૉ બંધ કરાવી દીધા ?

અમરેલી
રાજકોટ
ભાવનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ?

ઓગસ્ટ 1999
જૂન 1999
જૂન 1996
ઓગસ્ટ 1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી.

નાણાકીય માપનો
હિસાબી સમયનો
પૂર્ણ રજૂઆતનો
મહત્ત્વતાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ?

20 દિવસ
15 દિવસ
10 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP