સામાન્ય વિજ્ઞાન (General Science) પાચન માર્ગનો સાચો ક્રમ કયો છે ?1. મોટું આંતરડું 2. જઠર 3. અન્નનળી 4. નાનું આંતરડું 3-2-4-1 2-1-4-3 3-2-1-4 1-2-3-4 3-2-4-1 2-1-4-3 3-2-1-4 1-2-3-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ અંતર્ગોળ બહિર્ગોળ ખરબચડા સપાટ અંતર્ગોળ બહિર્ગોળ ખરબચડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? એલ્યુમિનિયમ સિલ્વર કોપર લેડ એલ્યુમિનિયમ સિલ્વર કોપર લેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઈટ સિલિકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલિકોન કોલસો ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) GERC નું પૂરું નામ જણાવો ? ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર આપેલ માંથી કોઈ નહી ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર આપેલ માંથી કોઈ નહી ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે ? 260 290 280 270 260 290 280 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP