ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

3 અને 4
2 અને 3
4 અને 1
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

મદન મોહન માલવીય
એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

જલંધર
લુધિયાણા
અમૃતસર
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

મૌર્યયુગ
અનુમૌર્યયુગ
સાતવાહન બંશ
ગુપ્તકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

એ. ઓ. હ્યુમ
ડબલ્યુ.સી.બેનરજી
આનંદ મોહન બોઝ
વિલિયમ એડમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP