સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ? પ્લેસમેન્ટ પ્રવૃત્તિ મનોવૈજ્ઞાનિક અભ્યાસ તાલીમ પ્રવૃત્તિ આમાંથી એકેય નહીં. પ્લેસમેન્ટ પ્રવૃત્તિ મનોવૈજ્ઞાનિક અભ્યાસ તાલીમ પ્રવૃત્તિ આમાંથી એકેય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? આમાંથી એકપણ નહીં ટૈકોમીટર વિસ્કોમીટર કેલોરીમીટર આમાંથી એકપણ નહીં ટૈકોમીટર વિસ્કોમીટર કેલોરીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? સેતુ અનુમસ્તિષ્ક લંબમજ્જા બ્રહદમસ્તિષ્ક સેતુ અનુમસ્તિષ્ક લંબમજ્જા બ્રહદમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? મેંદો સફેદ તલ ખાંડ કાળા તલ મેંદો સફેદ તલ ખાંડ કાળા તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓની સંખ્યા કેટલી છે ? 939 938 941 935 939 938 941 935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP