PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના વ્યક્તિઓને સંગઠનો સાથે જોડો.
(1) પરાગ અગરવાલ
(2) ઇન્દિરા નૂયી
(3) સુન્દર પિચ્ચઈ
(4) સત્યા નડેલા
(a) પેપ્સિકો
(b) આલ્ફાબેટ ઈન્ક.
(c) માઈક્રોસોફ્ટ
(d) ટ્વિટર

1b, 2a, 3c, 4d
1b, 2a, 3d, 4c
1d, 2a, 3b, 4c
1a, 2c, 3d, 4b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ?

અબ્રાહમ મેસ્લો
કાર્લ રોજર્સ
અલ્ફ્રેડ ઍડલર
એરીક એરીક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ક્યું વિધાન પાટણ માટે ખોટું છે ?
(1) તે ચાવડા શાસકોની રાજધાની હતી.
(2) 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો.
(3) પાટણ જીલ્લાની રચના 2008 માં થઈ.
(4) આ જીલ્લામાં ગુજરાત સોલર પાર્ક છે.

ફક્ત 3
ફક્ત 2
ફક્ત 3 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
દિપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 75 મીટર ચાલ્યા બાદ, તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. ફરી તે ડાબે વળી, 40 મીટર સીધો ચાલી, ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે ?

40 મીટર
30 મીટર
35 મીટર
50 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

ભૂતાન
મ્યાનમાર
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP