PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની
જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
S ની સામે કોણ બેઠું છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. સૌથી ટૂંકો કોણ છે ?