PSI Prelim Exam Paper (06-03-2022)
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ? (1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે. (2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે. (3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી. (4) તે એક બંધારણીય સંસ્થા છે.
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ? (1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે. (2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. (3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે. (4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.
PSI Prelim Exam Paper (06-03-2022)
એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણે વળી અને 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી
અને 2 કિમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કિમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે
કેટલો દૂર છે ?