Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકા જોડો.
(1) સારિસ્કા અભ્યારણ
(2) કાન્હા રાષ્ટ્રીય પાર્ક
(3) કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક
(4) સુંદરવન અભ્યારણ
(A) પશ્ચિમ બંગાળ
(B) મધ્યપ્રદેશ
(C) આસામ
(D) રાજસ્થાન

1-C, 2-B, 3-A, 4-D
1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-B, 3-C, 4-A
1-D, 2-B, 3-C, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતનું ક્યું રેલવેસ્ટેશન ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવેસ્ટેશન બન્યુ ?

ગાંધીધામ
અમદાવાદ
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP