Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(1) લોલકના નિયમો
(2) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(3) રૂધિર જૂથના શોધક
(4) ક્ષ-કિરણોના શોધક
(A) રોન્ટજન
(B) ગેલેલિયો
(C) લોરી-બ્રોન્સ્ટેડ
(D) કાર્લ-લેન્ડસ્ટિનર

D-1, C-3, A-4, B-2
C-3, D-2, A-1, B-4
A-2, C-4, D-1, B-3
A-3, B-4, C-2, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતમાં દર વર્ષે પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

21મી એપ્રિલ
24મી એપ્રિલ
26મી એપ્રિલ
2જી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
CRPCમાં પત્ની, માતાપિતા અને સંતાનોના ભરણપોષણની જવાબદારી કેવા પ્રકારની છે ?

નૈતિક
કાનૂની
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે?

63
64
58
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેહુલ બિંદુ A થી 6 કિ.મી. દક્ષિણ તરફ ચાલે છે અને બિંદુ B પર પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળી 4 કિ.મી. ચાલે છે અને બિંદુ F સુધી પહોંચે છે,ત્યારબાદ જમણી બાજુ વળી 6 કિ.મી. ચાલી બિંદુ C પર પહોંચે છે બિંદુ C થી જમણી બાજુ વળી 8 કિ.મી. ચાલે છે અને બિંદુ E પર ઊભો રહેછે. તો ક્યા ત્રણ બિંદુ એક સાથે સીધી રેખામાં આવશે ?

C, A, B
F, B, A
C, A, E
F, A, C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP