Talati Practice MCQ Part - 6 વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. 1) પારકી આશ સદા નિરાશ 2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું 3) માગ્યા કરતાં મરવું ભલું 4) વિશ્વાસે વહાણ ચાલે P) માગ્યા વિના માય ન પીરસેQ) સગા બાપનોય વિશ્વાસ ન કરાયR) વાડ વગર વેલો ન ચઢે S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-Q, 3-P, 4-R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના જંગલોમાંથી કયુ વન્યજીવ લુપ્ત થયું છે ? દીપડો રીંછ વાઘ ચિત્તો દીપડો રીંછ વાઘ ચિત્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હર્ષદ મહેતા સિક્યુરિટી સ્કેમ કયા વર્ષે થયો હતો ? 1990 1996 1992 1994 1990 1996 1992 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? દીક્ષાજ ડુંગડી થકાવટ તકલિફ દીક્ષાજ ડુંગડી થકાવટ તકલિફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતીય બંધારણના કયા અનુ.માં પંચાયતની ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે ? 243(I) 243(J) 243(k) 243(z) 243(I) 243(J) 243(k) 243(z) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1/2 0(Zero) 1/4 1 1/2 0(Zero) 1/4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP