Talati Practice MCQ Part - 1 જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ? 24 33 21 26 24 33 21 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જીવન ભારતી કોનો નિબંધ છે ? સુરેશ દલાલ વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત બક્ષી કાકા કાલેલકર સુરેશ દલાલ વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત બક્ષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 352 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ? શૃંગ કુષાણ મૌર્ય ગુપ્ત શૃંગ કુષાણ મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP