ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 74મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય કયું ? કેરળ આંધ્રપ્રદેશ પંજાબ તામિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ પંજાબ તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 6 2 4 8 6 2 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP