GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. થર્મલ રીએક્ટરો તેના ઈંધણના વિચ્છેદનને ચાલુ રાખવા ધીમા પડેલા અથવા થર્મલ ન્યુટ્રોનનો ઉપયોગ કરે છે.
2. ઝડપી (Fast) ન્યુટ્રોન રીએક્ટરો બાંધવા વધુ અઘરા છે અને ચલાવવા વધુ ખર્ચાળ છે.
3. લાઈટ વોટર રીએક્ટરો તેના કુલન્ટ અને ન્યુટ્રોન મોડરેટર તરીકે હેવી વોટરને બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે ધાર્મીક સંપ્રદાયે ત્રણ શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી કઈ તે શરતો છે ?
1. તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય.
2. તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ.
3. ને સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે.
2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે.
3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.

1, 2 અને 3
ફક્ત 2
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં ભારતીય રીઝર્વ બેંકે (RBI) ___ બેંકને ત્વરીત સુધારાત્મક પગલાં (Prompt Corrective Action) (PCA) માંથી દૂર કરી છે.

IDFC
IDBI
લક્ષ્મી વિલાસ બેંક
ઉજ્જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે.

શાંત પ્રકારના લાવાયિક ખડકો
વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો
મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો
પાતાળિય અગ્નિકૃત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP