કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ રાજસ્થાન આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિયરેક્ટરના સલાહકાર તરીકે કયા ભારતીય IAS અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ? રાજીવ ટોપનો રાજીવકુમાર રાજેન્દ્ર કુમાર પ્રથમ અગ્રવાલ રાજીવ ટોપનો રાજીવકુમાર રાજેન્દ્ર કુમાર પ્રથમ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 115 ગીગાવોટ 93 ગીગાવોટ 61 ગીગાવોટ 51 ગીગાવોટ 115 ગીગાવોટ 93 ગીગાવોટ 61 ગીગાવોટ 51 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? ONGC HAL NTPC IOCL ONGC HAL NTPC IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP