કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કાઉન્સિલ ઓફ રિજનલ એન્ટિ ટેરેરિસ્ટ સ્ટ્રકચર શાંઘાઈ કાઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આગામી 1 વર્ષ માટેની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? બાંગ્લાદેશ ચીન જાપાન ભારત બાંગ્લાદેશ ચીન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 52 58 56 61 52 58 56 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારત કેટલામાં ક્રમે છે ? ત્રીજા બીજા પાંચમા ચોથા ત્રીજા બીજા પાંચમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ(ISR) 2022 અનુસાર, ક્યુ રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP