Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે

ખર્ચ કરતાં અટકવું
ખર્ચમાં કાપ
ખાતર નાખી પછી દિવેલ નાખવું
ખર્ચમાં વધુ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ?

નગરપાલિકા
જિલ્લા પંચાયત
આપેલ તમામ
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ?

રાણીની વાવ (પાટણ)
કાંકરીયા તળાવ
જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ?

ઉપગ્રહ છોડવા માટે
જળવિવાદ માટે
કુંભમેળા માટે
મંદિરો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP