Gujarat Police Constable Practice MCQ Part - 2 1 મીટર = ___ ફૂટ 3.15 3.25 3.00 3.28 3.15 3.25 3.00 3.28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2017/18 દરમિયાન વિદેશી વડાપ્રધાનોની ભારતયાત્રા સંદર્ભે યોગ્ય કાળક્રમવાળો વિકલ્પ પસંદ કરો ?(1) બેંન્જમિન નેત્યાનાડુ(2) ઇમેન્યુઅલ મેર્કોન (3) હસન રુહાની (4) વ્લાદિમિર પુતિન 4, 2, 3, 1 1, 3, 2, 4 1, 2, 3, 4 4, 3, 2, 1 4, 2, 3, 1 1, 3, 2, 4 1, 2, 3, 4 4, 3, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દુધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે ? સ્પેરોમીટર સ્પેક્ટ્રોમીટર લેકટોમિટર હાઇગ્રોમીટર સ્પેરોમીટર સ્પેક્ટ્રોમીટર લેકટોમિટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પારસીઓ ભારતમાં કયા દેશમાંથી આવ્યા હતા ? ઈઝરાયેલ ઈરાક અફઘાનિસ્તાન ઈરાન ઈઝરાયેલ ઈરાક અફઘાનિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આઝાદ ભારતનાં પ્રથમ મંત્રીમંડળ–1947ના નાણામંત્રી કોણ હતા ? ડો. બાબા સાહેબ આંબેડકર સરદાર બલદેવસિંહ લિયાકત અલી ખાન આર. કે. ષણમુગમ શેટ્ટી ડો. બાબા સાહેબ આંબેડકર સરદાર બલદેવસિંહ લિયાકત અલી ખાન આર. કે. ષણમુગમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP