સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 12 36 24 144 12 36 24 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 18 7 28 14 18 7 28 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x² + 6x + 7 = 0 ને પૂર્ણવર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (1.3)³ - (0.6)³ - (0.7)³ ની કિંમત ___ મળે. 1.368 0(zero) 1.863 1.638 1.368 0(zero) 1.863 1.638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 6, 10, 14...... નાં 20 પદોનો સરવાળો = ___ 700 600 1200 800 700 600 1200 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? અયુગ્મ સંખ્યા વિભાજ્ય ઘન પૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા વિભાજ્ય ઘન પૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક યુગ્મ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP