Talati Practice MCQ Part - 8
વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

15 લિટર
7 લિટર
10 લિટર
5 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrail.gov.in/pnr_Eng.html
indianrailway.nic.in
irctc.co.in
indianrailwayonline.co.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બેંકીગ સોડા (Baking soda) એ શું છે ?

પોટેશીયમ કાર્બોનેટ
સોડીયમ બાયકાર્બોનેટ
પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશીયમ ક્લોરોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શનિ
2. શુક્ર
3. પૃથ્વી
4. યુરેનસ

4-1-2-3
1-4-3-2
1-2-3-4
3-4-1-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP