કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે ગ્રામીણ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે 1 અબજ ડોલરની લોન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB)
વર્લ્ડ બેંક
ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
હિન્દુસ્તાન પેટ્રોલિયમ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
ભારત પેટ્રોલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ?

કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ?

ડૉ. એસ.જયશંકર
નિર્મલા સીતારામન
સ્મૃતિ ઈરાની
ડૉ. હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો.

તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે.
આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે.
તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી.
તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP