સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 100 1000 10,000 10 100 1000 10,000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? સર્પગંધા ગળો કરંજ અશ્વગંધા સર્પગંધા ગળો કરંજ અશ્વગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોપ્લેનની શોધ કોણે કરી ? પ્રિસ્ટલી બેન્જામિન ફ્રેન્કલિન એડિસન રાઈટ બ્રધર્સ પ્રિસ્ટલી બેન્જામિન ફ્રેન્કલિન એડિસન રાઈટ બ્રધર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 2.61 2.15 1.75 2.54 2.61 2.15 1.75 2.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? હિલિયમ ઓક્સિજન હિલિયમ હાઈડ્રાઈડ હાઈડ્રોજન હિલિયમ ઓક્સિજન હિલિયમ હાઈડ્રાઈડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP