કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ?

રાજસ્થાન
હરિયાણા
હિમાચલ પ્રદેશ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ?

સ્પેન
એસ્ટોનિયા
ફિનલેન્ડ
હંગેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP