કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સમિટનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? TERI નીતિ આયોગ ICAR ICMR TERI નીતિ આયોગ ICAR ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 128 A 132 125 A 124 A 128 A 132 125 A 124 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બાયોએશિયા 2021 ઈવેન્ટ દરમિયાન કયા સંગઠનને વર્ષ 2021 માટેનો જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? AIIMS, નવી દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ભારત બાયોટેક AIIMS, નવી દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) TROPEX-21 શું છે ? ભારત-શ્રીલંકા નૌસેના કવાયત ભારતીય નૌસેના કવાયત ભારતીય વાયુસેના કવાયત ભારત-મ્યાનમાર નૌસેના કવાયત ભારત-શ્રીલંકા નૌસેના કવાયત ભારતીય નૌસેના કવાયત ભારતીય વાયુસેના કવાયત ભારત-મ્યાનમાર નૌસેના કવાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અસહકારનું આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અસહકારનું આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP