સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

1000 મીટર
2000 મીટર
500 મીટર
1500 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

આવકવેરો
એસ્ટેટ ડયુટી
કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP