સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘન સેમી બરાબર કેટલા મિલિલીટર ? 1000 મિલિલીટર 1 મિલિલીટર 10 મિલિલીટર 100 મિલિલીટર 1000 મિલિલીટર 1 મિલિલીટર 10 મિલિલીટર 100 મિલિલીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શુક્ર બુધ ગુરૂ નેપ્ચ્યુન શુક્ર બુધ ગુરૂ નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? એમોનિયા કણયુક્ત કચરો સીસુ કાર્બન મોનોક્સાઈડ એમોનિયા કણયુક્ત કચરો સીસુ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? ચાંદી તાંબુ સોનું એલ્યુમિનિયમ ચાંદી તાંબુ સોનું એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. ફોસ્ફરસ રેટિનોલ કેરોટીન વિટામિન - ડી ફોસ્ફરસ રેટિનોલ કેરોટીન વિટામિન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? લકવો ડાયાબિટીસ સિફિલિસ આસ્થમા લકવો ડાયાબિટીસ સિફિલિસ આસ્થમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP