કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'શાહીન 1-A' પરીક્ષણ કર્યું ?

પાકિસ્તાન
ઈઝરાયેલ
સાઉદી અરેબિયા
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નાણા મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી ___ દ્વારા 'વેસ્ટ ટુ વેલ્થ' મિશન અંતર્ગત 'સ્વચ્છતા સારથી ફેલોશીપ' શરૂ કરવામાં આવી છે.

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ?

ગોવા
હરિયાણા
ઉતરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ?

ગુજરાત
ઉત્તર પ્રદેશ
નવી દિલ્હી
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા વિસ્તારમાં દીપડાઓથી થતાં નુકસાનને અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવશે ?

અમરેલી અને મોડાસા
અમરેલી અને વેરાવળ
અમરેલી અને ધારી
અમરેલી અને જાંબુઘોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP