કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે.
અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે.
આપેલ તમામ
આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ઉત્તર પ્રદેશ
ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

બિહાર
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે.

RPF
નૌસૈના
BSF
CRPF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
દર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ બંને
આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP