સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) ? 9412 × 10¹⁰ 53000 આપેલ પૈકી એક પણ નહીં 63000 9412 × 10¹⁰ 53000 આપેલ પૈકી એક પણ નહીં 63000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ કેરલ આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ સફેદ તલ ખાંડ મેંદો કાળા તલ સફેદ તલ ખાંડ મેંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? સી એ બી ડી સી એ બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ? અંતરની ગણતરી પ્રકાશની ગતિની ગણતરી પ્રકાશની તીવ્રતાની ગણતરી સમયની ગણતરી અંતરની ગણતરી પ્રકાશની ગતિની ગણતરી પ્રકાશની તીવ્રતાની ગણતરી સમયની ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP