સામાન્ય વિજ્ઞાન (General Science) 1 HP = ____ 746 W 846 W 900 W 1000 W 746 W 846 W 900 W 1000 W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ? રડાર વર્નિયર કેલીપર્સ વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ રડાર વર્નિયર કેલીપર્સ વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો. વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન વિટામીન - એ -રેટિનોલ નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન વિટામીન - એ -રેટિનોલ નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનો વેગ પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? કોલટાર આસ્ફાલ્ટ ગેસોલીન કોક કોલટાર આસ્ફાલ્ટ ગેસોલીન કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP