સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 1 kg 1 N 9.8 N 9.8 kg 1 kg 1 N 9.8 N 9.8 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? સી એ ડી બી સી એ ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. ચરબી અને પણી પ્રોટીન અને કેલ્શિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી પ્રોટીન અને કેલ્શિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? વરાહમિહિર એડવર્ડ જેનર થોમસ આલ્વા એડિસન આઈન્સ્ટાઈન વરાહમિહિર એડવર્ડ જેનર થોમસ આલ્વા એડિસન આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? ડી બી એ સી ડી બી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? તળવું ઉકાળવું વરાળ આપવી ઉકળતા પાણીમાં બાફવું તળવું ઉકાળવું વરાળ આપવી ઉકળતા પાણીમાં બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP