GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 1.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ 100.01 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરની હાર્ડડિસ્કને શેમાં વિભાજીત કરવામાં આવે છે ? Tracks, Sectors Tracks, Clusters Sections, Sectors Partitions, Clusters Tracks, Sectors Tracks, Clusters Sections, Sectors Partitions, Clusters ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 900 270 300 350 900 270 300 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ? રાજા જયસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા કૌશલસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા જયસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા કૌશલસિંહજી રાજા પ્રતાપસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP