કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) બાઢ સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજયમાં સ્થિત છે ? પ.બંગાળ બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ પ.બંગાળ બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સિનિયર સિટિઝન દિવસ ક્યારે મનાવાય છે ? 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 24 ઑગસ્ટ 25 ઑગસ્ટ 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 24 ઑગસ્ટ 25 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન એન.સી.પંત પી.જે.શર્મા આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન એન.સી.પંત પી.જે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સમિટ અંતર્ગત પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? જોર્ડન સાઉદી અરેબિયા કતાર ભારત જોર્ડન સાઉદી અરેબિયા કતાર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP