વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેનામાંથી ક્યા ઊર્જાસ્રોતનો સમાવેશ પરંપરાગત ઊર્જાસ્રોતમાં નથી થતો ?

પેટ્રોલિયમ
બાયોમાસ
પરમાણુ ઊર્જા
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

પણજી
પારાદ્વીપ
મછલીપટ્ટનમ
સાઉથ બરન દ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફાસ્ટ બ્રીડર રિએક્ટર (Fast breeder Reactor)માં "ફાસ્ટ-ઝડપી" શબ્દ શું સૂચવે છે ?

ઈંધણ વપરાશી ઝડપ
ન્યુટ્રોનની ગતિ
રિએક્ટરની ઝડપ
વિદ્યુત નિર્માણની ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP