Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

પન્નાલાલ પટેલ
મનોહર ત્રિવેદી
નાથાલાલ દવે
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ?

સુભાષચંદ્ર બોઝે
મારારજ દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP