Talati Practice MCQ Part - 2 રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ? 15 મીટર 5 મીટર 25 મીટર 20 મીટર 15 મીટર 5 મીટર 25 મીટર 20 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો X ના 8% = Yના 4% તો X ના 20% = ? થાય. Y ના 40% Y ના 16% Y ના 10% Y ના 80% Y ના 40% Y ના 16% Y ના 10% Y ના 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'સૂપતી'નો અર્થ છે. સૂપ બનાવનાર રાજા સલાટની હથોડી સારો પતિ સૂપ બનાવનાર રાજા સલાટની હથોડી સારો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રૂ. 1600નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ રૂ. 1764 હોય, તો તેના વ્યાજનો દર કેટલો થાય ? 4% 5% 8% 12% 4% 5% 8% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભાગાકારના દાખલામાં એક વિદ્યાર્થીઓએ ૩ને બદલે 8 ભાજક લેતા તેનો ઉત્તર 15 આવ્યો તો સાચો ઉત્તર શું હોવો જોઈએ ? 40 15 45 120 40 15 45 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં નીચેનામાંથી કઈ નદી સૌથી લાંબી નદી છે ? યમુના ગોદાવરી નર્મદા કૃષ્ણા યમુના ગોદાવરી નર્મદા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP