Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
એક વ્યકિત ઉતર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિ.મી. દૂર હશે ?

8 કિ.મી.
12 કિ.મી.
18 કિ.મી.
10 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

સી.આર.પી.સી.
આઇ.પી.સી.
ઇન્ડીયન એરેસ્ટ એકટ
ઇન્ડીયન એવીડન્સ એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
(1)માધવસિંહ સોલંકી
(2)હિતેન્દ્ર દેસાઇ
(3) અમરસિંહ ચૌધરી
(4) ઘનશ્યામ ઓઝા

1, 3, 4
1, 3
2, 4
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP