Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 300 200 400 30 300 200 400 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? સતલુજ ગંગા નર્મદા કૃષ્ણા સતલુજ ગંગા નર્મદા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? મળેલા જીવ વળામણા સાચાસમણા માનવીની ભવાઈ મળેલા જીવ વળામણા સાચાસમણા માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. અનુગ નિપાત કૃદંત વિશેષણ અનુગ નિપાત કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District What is the opposite of ‘vast’ ? small enormous gigantic magnified small enormous gigantic magnified ANSWER DOWNLOAD GUJARATI MCQ APP